નવરાત્રી (Navratri)
📅 11 ઓક્ટોબર 2026 થી 19 ઓક્ટોબર 2026 · પંચાંગ મુજબ
નવરાત્રી આવે છે! ગરબા ઇવેન્ટના QR પાસ, WhatsApp રજિસ્ટ્રેશન અને ઓફર-મેસેજ — બધું તૈયાર છે.
દરેક તહેવારની તારીખ, તૈયાર શુભેચ્છા કાર્ડ, WhatsApp message templates — અને તમારા ધંધા માટે એ તહેવારે શું કામ આવે એ બધું એક જગ્યાએ.
🪩 હવે પછી: નવરાત્રી — 9 દિવસ બાકી📅 11 ઓક્ટોબર 2026 થી 19 ઓક્ટોબર 2026 · પંચાંગ મુજબ
નવરાત્રી આવે છે! ગરબા ઇવેન્ટના QR પાસ, WhatsApp રજિસ્ટ્રેશન અને ઓફર-મેસેજ — બધું તૈયાર છે.
📅 20 ઓક્ટોબર 2026 · પંચાંગ મુજબ
દશેરાની શુભકામનાઓ — અસત્ય પર સત્યની જીત!
📅 6 નવેમ્બર 2026 · પંચાંગ મુજબ
ધનતેરસ-દિવાળીની ઘરાકી શરૂ! તમારી ઓફર હજારો ગ્રાહકો સુધી WhatsApp પર પહોંચાડો.
📅 8 નવેમ્બર 2026 · પંચાંગ મુજબ
દિવાળીની ઘરાકી માટે તૈયાર? ઓફર-મેસેજ, રિવ્યુ QR અને ડિજિટલ મેનુ — બધું એક જગ્યાએ.
📅 9 નવેમ્બર 2026 · પંચાંગ મુજબ
નૂતન વર્ષાભિનંદન! નવા વર્ષે ધંધો ડિજિટલ કરવાનો સંકલ્પ — અમે સાથે છીએ.
📅 10 નવેમ્બર 2026 · પંચાંગ મુજબ
ભાઈ બીજની શુભકામનાઓ!
📅 13 નવેમ્બર 2026 · પંચાંગ મુજબ
લાભ પાંચમ — નવા ચોપડાનું મુહૂર્ત! આ વર્ષે ચોપડો ડિજિટલ કરો.
📅 25 ડિસેમ્બર 2026
Merry Christmas! વર્ષના છેલ્લા અઠવાડિયાની સેલ-ઓફર ગ્રાહકો સુધી પહોંચાડો.
📅 14 જાન્યુઆરી 2027 થી 15 જાન્યુઆરી 2027
કાઈ પો છે! ઉત્તરાયણની શુભેચ્છાઓ તમારા ગ્રાહકોને મોકલો — ફ્રી કાર્ડ બનાવો.
નોંધ: ચંદ્ર-આધારિત તહેવારોની તારીખ ગુજરાતી પંચાંગ મુજબ છે — સ્થાનિક પંચાંગ સાથે ચકાસી લેવા વિનંતી.
ઓફર-મેસેજ હજારો ગ્રાહકો સુધી, ઇવેન્ટના QR પાસ, રિવ્યુ QR — બધું અમે ગુજરાતીમાં setup કરાવી આપીએ છીએ.
💬 WhatsApp પર વાત કરો