Free Tools — મફત, Login વગર, કાયમ માટે

ભારતીય ધંધા માટેના રોજ કામ આવતા tools — અમારા તરફથી ભેટ. કોઈ છુપા ચાર્જ નહીં, કોઈ watermark-ફી નહીં.

🪩 નવરાત્રી ને 9 દિવસ બાકી — શુભેચ્છા કાર્ડ બનાવો
100% Free

Festival Greeting Card Maker

તમારા નામ/દુકાનના નામ સાથે નવરાત્રી, દિવાળી, ઉત્તરાયણનું સુંદર શુભેચ્છા કાર્ડ બનાવો — ફ્રી, 10 સેકન્ડમાં, સીધું WhatsApp પર મોકલો.

100% Free

WhatsApp Link Generator (wa.me)

તમારા નંબર અને તૈયાર message સાથેની wa.me લિંક + QR કોડ બનાવો — ગ્રાહક એક ક્લિકે તમારી સાથે ચેટ શરૂ કરે.

100% Free

Free QR Code Generator

કોઈપણ લિંક, ટેક્સ્ટ કે નંબરનો QR કોડ બનાવો — રંગ અને સાઇઝ પસંદ કરી PNG ડાઉનલોડ કરો, કાયમ મફત.

100% Free

GST Calculator

કોઈપણ રકમ પર 5/12/18/28% GST ઉમેરો કે કાઢો — CGST/SGST/IGST ની આખી ગણતરી તરત.

100% Free

EMI Calculator

લોન કે હપ્તે ખરીદી માટે મહિનાનો EMI, કુલ વ્યાજ અને કુલ ચુકવણી તરત ગણો.

100% Free

Digital Visiting Card Maker

નામ, ધંધો અને નંબર નાખો — WhatsApp QR સાથેનું professional વિઝિટિંગ કાર્ડ બનાવી ડાઉનલોડ કરો, ફ્રી.

100% Free

WhatsApp Festival Message Templates

નવરાત્રી, દિવાળી, બેસતા વર્ષના તૈયાર ગુજરાતી broadcast મેસેજ — copy કરો, તમારી દુકાનનું નામ ઉમેરો, મોકલી દો.

120+ વધુ tools (PDF, image, converters…) જોઈએ છે? Krishna Tools જુઓ →