Refer કરો, 1 મહિનો FREE મેળવો 🎁
તમે અમારું software વાપરો છો? બીજા ધંધાદારીને refer કરો — એ ગ્રાહક બને એટલે તમારા yearly plan માં 1 મહિનો free, અને એને પણ ખાસ welcome-ઓફર. જેટલા refer, એટલા મહિના — કોઈ મર્યાદા નહીં.
તમારી referral link બનાવો (10 સેકન્ડ)
કોઈ login નહીં — નામ અને WhatsApp નંબર બસ.
કેવી રીતે કામ કરે?
Link બનાવો
ઉપર નામ-નંબર નાખો — તમારી personal link તરત મળે.
મિત્ર-વેપારીઓને મોકલો
WhatsApp status, group કે સીધા message માં — જેને software કામ આવે એવા ધંધાદારીઓને.
એ enquiry કરે
તમારી link થી આવનારની enquiry આપોઆપ તમારા code સાથે નોંધાય છે.
તમને 1 મહિનો FREE
એ paid ગ્રાહક બને એટલે તમારા ચાલુ yearly plan માં 1 મહિનો ઉમેરાય — WhatsApp પર confirm થાય.
શરતો: reward paid plan લેનાર નવા ગ્રાહક દીઠ 1 મહિનો, તમારા કોઈપણ AK Computer yearly plan પર લાગુ. છેતરપિંડી/સ્વ-referral માન્ય નથી. આખરી નિર્ણય AK Computer નો રહેશે.