WhatsApp Festival Message Templates — WhatsApp તહેવાર મેસેજ ટેમ્પલેટ્સ
નવરાત્રી, દિવાળી, બેસતા વર્ષના તૈયાર ગુજરાતી broadcast મેસેજ — copy કરો, તમારી દુકાનનું નામ ઉમેરો, મોકલી દો.
🏪 ની જગ્યાએ તમારી દુકાનનું નામ મૂકો, [કૌંસ] વાળી જગ્યા ભરો — અને broadcast કરી દો. દરેક message ની નીચે Copy બટન છે.
🪩 નવરાત્રી (Navratri)
જય અંબે! નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. માતાજી આપના પરિવાર પર કૃપા વરસાવે. 🙏 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
નવ રાત્રિ, નવ શક્તિ — આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. શુભ નવરાત્રી! 🪔 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
ગરબે ઘૂમવાની મોસમ આવી! નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💃 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
🪩 *નવરાત્રી સ્પેશિયલ ઓફર!* જય અંબે! 🏪 તરફથી નવરાત્રીની શુભકામનાઓ. નવ દિવસ, નવ ઓફર — આજે જ પધારો! ✅ [તમારી ઓફર અહીં લખો] 📍 [સરનામું] · 📞 [નંબર] માતાજીના આશીર્વાદ આપ પર સદા રહે! 🙏Copied ✓
🏹 દશેરા (Dussehra (Vijayadashami))
વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ! આપના જીવનમાં હંમેશા સત્યની જીત થાય. 🏹 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
દશેરાના પાવન પર્વે આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! 🚩 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
🪙 ધનતેરસ (Dhanteras)
ધનતેરસની શુભકામનાઓ! માં લક્ષ્મી આપના ઘર-ધંધામાં ધનના ભંડાર ભરે. 🪙 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
શુભ ધનતેરસ! આરોગ્ય, ધન અને સમૃદ્ધિ આપના આંગણે આવે. 🙏 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
🪔 દિવાળી (Diwali)
દીપાવલીની હાર્દિક શુભકામનાઓ! આ દિવાળી આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ઉજાસ લાવે. 🪔✨ — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
શુભ દીપાવલી! માં લક્ષ્મીની કૃપા આપના પરિવાર પર સદા રહે. 🙏🪔 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
દીવડાઓની રોશની જેવું ઝળહળતું રહે આપનું જીવન — Happy Diwali! ✨ — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
🪔 *દિવાળી ધમાકા ઓફર!* 🏪 તરફથી આપને અને આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! ✨ દિવાળી સ્પેશિયલ: ✅ [ઓફર 1] ✅ [ઓફર 2] ⏰ ઓફર ફક્ત [તારીખ] સુધી 📍 [સરનામું] · 📞 [નંબર]Copied ✓
🎊 બેસતું વર્ષ (Bestu Varas (Gujarati New Year))
નૂતન વર્ષાભિનંદન! આ નવું વર્ષ આપના માટે સુખ, શાંતિ અને સફળતા લઈને આવે. સાલ મુબારક! 🎊 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
બેસતા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ — સાલ મુબારક! 🙏🎉 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
🎊 *નૂતન વર્ષાભિનંદન — સાલ મુબારક!* ગયા વર્ષે આપે આપેલા સહકાર બદલ 🏪 પરિવાર હૃદયપૂર્વક આભાર માને છે. નવા વર્ષે પણ આપની સેવામાં હાજર છીએ — પહેલા જેવો જ પ્રેમ રાખજો. 🙏 📍 [સરનામું] · 📞 [નંબર]Copied ✓
🤝 ભાઈ બીજ (Bhai Bij)
ભાઈ બીજની હાર્દિક શુભકામનાઓ — ભાઈ-બહેનનો પ્રેમ સદા અતૂટ રહે. 🤝 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
📒 લાભ પાંચમ (Labh Pancham)
લાભ પાંચમની શુભકામનાઓ! નવું ખાતું, નવો લાભ — શુભ લાભ! 📒🙏 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
🎄 નાતાલ (Christmas)
Merry Christmas! આપના જીવનમાં ખુશીઓની ભેટ ભરેલી રહે. 🎄 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
🪁 ઉત્તરાયણ (Uttarayan (Makar Sankranti))
ઉત્તરાયણની શુભકામનાઓ! આપની પ્રગતિનો પતંગ સદા ઊંચે ઊડતો રહે. કાઈ પો છે! 🪁 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
મકરસંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છાઓ — તલ-ગોળ જેવી મીઠાશ જીવનમાં ભરાય. 🪁☀️ — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
🪁 *કાઈ પો છે! ઉત્તરાયણ મુબારક!* 🏪 તરફથી ઉત્તરાયણની રંગીન શુભેચ્છાઓ! પતંગ-દોરી લેવા આવો ત્યારે અમારી [ઓફર] પણ જોતા જજો 😄 📍 [સરનામું] · 📞 [નંબર]Copied ✓
🙏 સામાન્ય શુભેચ્છા
આપના સહકાર બદલ હૃદયપૂર્વક આભાર! આમ જ સાથ આપતા રહેજો. 🙏 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
શુભ દિન! આપનો દિવસ ખુશીઓથી ભરેલો રહે. 😊 — 🏪 [તમારી દુકાનનું નામ]Copied ✓
આ messages હજારો ગ્રાહકોને એક સાથે મોકલવા છે?
WhatsApp broadcast ની 256 ની મર્યાદા વગર — Krishna AI થી safe pacing સાથે હજારો ગ્રાહકો સુધી, card image સાથે.
Krishna AI જુઓ →💬 આનાથી આગળ વધવું છે? Krishna AI — All-in-one WhatsApp automation for Indian businesses — bulk messaging, AI chatbot, IVR menus and API in one dashboard.
વધુ જાણો → સાઇટ ખોલો ↗Frequently asked questions
How should a shop send festival messages to all customers?
Small lists work with WhatsApp's broadcast feature (max 256 contacts who have saved your number). Beyond that, bulk tools are the practical route: our Krishna AI platform sends thousands of personalised festival messages with safe anti-ban pacing, and can attach your greeting card image automatically.
When is the best time to send festival offers?
Two touches work best: an offer message 5-7 days before the festival (when buying decisions happen) and a pure wishes message — no selling — on the festival morning between 8 and 10 am. Pure-wish messages build goodwill; keep offers out of the festival-day message.
Can I edit these templates?
Absolutely — they are starting points. Replace the 🏪 placeholder with your shop name, add your offer and timings, and keep the message under 6-8 lines so it reads well in one screen. Pair it with a card from our free Festival Greeting Maker for extra impact.