તમારી Website પર અમારો Badge મૂકો 🏷️
અમારું software વાપરો છો? તમારી website ના footer માં નાનો "Powered by" badge મૂકો — તમારા ગ્રાહકોને ભરોસો વધે, અને અમને ઓળખાણ મળે. એક લીટીનો code, copy-paste બસ.
Copied ✓
Badge તમારી site ની ઝડપને અસર નથી કરતો (કોઈ script નથી — ફક્ત styled link છે). મૂક્યા પછી અમને WhatsApp પર કહેજો — અમે તમારી site અમારા ગ્રાહકોની યાદીમાં બતાવી શકીએ. 🙂