સરખામણી કરીને નક્કી કરો — પ્રામાણિક Comparisons

ખરીદતા પહેલાં સરખામણી કરવી જ જોઈએ. અહીં અમે અમારી products ની નબળાઈ પણ લખી છે — કારણ કે ખોટી અપેક્ષાથી આવેલો ગ્રાહક ટકતો નથી.